Feeling in Rain

rainવરસાદ મા ભીંજાવા ની મજા આવે છે,

એક એક ટીપા નો સ્પર્શ લેવાની મજા આવે છે,

મિત્રો સાથે ભીંજાતા ભીંજાતા ચા ની મેહ્ફિલ માણવાની મજા અવે છે,

ચાલુ લેક્ચરે બહાર ચાલતા વરસાદ મા ખોવાય જવાની મજા અવે છે,

એક છત્રિ મા 3-4 મિત્રો સાથે વરસાદ થી બચવાનિ મજા આવે છે,

તો ક્યારેક આખી દુનિયા થી દુર વરસાદ ના ટીપા મા ખોવાઇ જવાનિ મજા આવે છે,

ક્લાસ બંક મારી ને રાજુભાઇ ની ચા ને ભજિયા ની એ મેહ્ફિલ તો કેમ ભુલાઇ,

ક્યારેક પાણી ભરેલા ખાબોચિયા મા કુદિ ને બીજા પર પાનિ ઉડાવાનિ મજા આવે  છે,

આટલા રોમેંટિક વતાવરણ મા કોઇક ની યાદ થી જ મન ખુશ થઇ જાય,

બારિ પાસે બેઠા બેઠા એમ્ની યાદ મા ખોવાઇ જવાની મજા આવે છે,

વરસ્તા વરસાદ ને જોઇને ઇમ્પોર્ટંટ લેક્ચર પણ બંક મારવાનુ મન થઇ જાય,

સાચે જ વરસાદ મા ભિંજાવા નિ મજા આવે છે,

ખોટુ બોલે છે એ લોકો જેને વરસાદ નથી ગમતો ,

વરસાદ મા રંગિલા થઇ જવાની  મજા આવે છે,

About 103034

Leave a Reply

Scroll To Top