હું પ્રેમ નો દીવાનો નથી

હું પ્રેમ નો દીવાનો નથી,
પ્રેમ મારા રક્તમાં વહે છે.

મને પ્રેમ કરતા અઆવ્ડતું નથી,
તો પણ હું મન ખોલીને પ્રેમ કરું છું.

મનેપ્રેમ શું છે ખબર નથી,
પણ મને પ્રેમ કરવાનું ગમે છે.

મને પ્રેમ ની વ્યાખ્યા નથી આવડતી,
તો પણ હું રોજ એક નવી લખું છું.

-ભાવિક પટેલ

ડી.સી.એચ., સેમ 6

About Tanya

Leave a Reply

Scroll To Top